謎は繋がる

鏡子 (きょうこ)

文字の大きさ
上 下
66 / 259
きさらぎ会

クジャラト語 もっと読んでみる。

しおりを挟む
ニュースサイトかな?



ランダムに読んでみる。


પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાની બંધવડ ખાતે ચાલતી વન વિભાગની નર્સરી વિસ્તરણ વિભાગના ફોરેસ્ટ અધિકારી દ્વારા તમામ નિયમોને નેવે મુકીને સાંતલપુર તાલુકાના બોરૂડા ગામે લઈ જવામાં આવી છે .અહી રોપા લેવા આવવાનો ખર્ચ વધુ થવાને કારણે ગત વર્ષે ઉછેરલા રોપાઓમાંથી મોટા ભાગના રોપાઓ નર્સરીમાંજ રહ્યા હતા. આ રોપાઓનું વન વિભાગ દ્વારા નિકંદન કાઢીને સળગાવી નાસ કરવામાં આવ્યા હતા. પ્રયાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો.સાંતલપુર તાલુકાના બોરૂડા ખાતે આવેલ વન વિભાગની નર્સરીમાં ગત વર્ષે રોપાઓ ઉછેરવામાં આવ્યા હતા.

જેમાં અલગ અલગ વૃક્ષોના રોપાનું બીયારણ લાવીને રોપાઓ ઉછેરવા માટે વન વિભાગ દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા ઉછેરેલા રોપાઓ શાળા કે સરકારી કચેરીઓ અથવા ખાનગી સંસ્થાઓ દ્વારા વાવેતર કરવા લઈ જવામાં આવે પરંતુ વાવ તાલુકાને અડીને બનાવેલ નર્સરીમાં ગત વર્ષે વન વિભાગ દ્વારા ઉછેરેલા રોપાઓ પૈકી લગભગ ત્રીસેક હજાર રોપાઓ નર્સરી ખાતે રહ્યા હતા. લગભગ ચાર ફુટ જેટલા નર્સરીમાં બચેલા રોપાઓને વિસ્તારણ અધિકારીની સુચના મુજબ નર્સરીમાં કામ કરતા મજુરો દ્વારા કોથળીમાંથી બહાર કાઢી રોપાઓને નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી .

આ બાબતે તપાસ કરાશે : ડીએફઓ
જિલ્લા ફોરેસ્ટ અધિકારી રાજપૂતને પુછતા તેઓએ આ બાબતે તપાસ કરાવવાની કરવાનું કહી તમામ જવાબદારી તાલુકાના અધિકારી પર ઢોળી પોતે જવાબદારી માંથી છટક વાનું પ્રયત્ન કર્યો હતો.

રોપા સુકવી સળગાવી દેવાશે : કામદાર
અહી કામ કરતા મજુર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે એક બેડમાં એક હજાર રોપાઓને ઉછેર કરવામાં આવે છે. આવા ત્રીસેક બેડમાં રહેલા રોપાઓને નષ્ટ કરવાના છે. કેટલાક રોપાઓ પ્લાસ્ટીકની થેલીમાંથી બહાર નીકાળીને તડકામાં સુકવી નર્સરીની છેલ્લે આવેલ જગ્યામાં સળગાવી દેવામા આવ્યાની વાત પણ મજુરોએ કબુલી હતી.


Google翻訳


パタン地区のラダンプールタルカにあるバンダバードにある森林局の保育園拡張局の森林官は、すべての規則と規制を取り、サンタルプールタルカのボルダ村に連れて行きました。これらの苗木は森林局によって根こそぎにされ、焼かれました。怒りは環境保護主義者の間で広がりました。苗木は昨年、サンタルプールタルカのボルダにある森林局の保育園に植えられました。

森林局は、さまざまな木の苗木を持ってきて苗木を育てるために、何十万ルピーも費やしました。森林局が育てた苗木は、学校や官公庁、民間機関に持ち込んで植えることができますが、ヴァヴ・タルカに隣接する保育園では、昨年森林局が育てた苗木約3万本が保育園に残っていました。保育園で生き残った約4フィートの苗木は、普及員の指示に従って保育園の労働者によってバッグから取り出され、苗木は破壊されました。

問題は調査されます:DFO
地区森林官ラジプートに尋ねると、彼は彼に問題を調査するように頼み、事件のタルカ将校を非難した。

苗木は乾燥して燃やされます:労働者
ここで働いている労働者から、1つのベッドで1000本の苗木が栽培されていると報告されました。 30本のそのような苗木が破壊されます。労働者たちはまた、苗木のいくつかがプラスチックの袋から取り出され、天日で乾燥され、保育園の最後の場所で燃やされたことを告白しました。
しおりを挟む

処理中です...